Download Brochure

LOADING...

THE ULTIMATE BUSINESS CENTER

image

About Us

THE ULTIMATE BUSINESS CENTER

વર્તમાન અને ભાવિ પેઢીના સફળ ભવિષ્યને આકાર આપશે આધુનિક બિઝનેસ પાર્ક... વેપારી મિત્રોની વર્તમાન અને ભવિષ્યની સંપૂર્ણ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનુભવી આર્કિટેક્ટ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. આ વિશાળ બિઝનેસ પાર્કમાં વ્યવસાય માટેનું આધુનિક આયોજન જે સમૃધ્ધિ અને સોનેરી ભવિષ્ય તરફ લઈ જશે.

  • વ્યવસાય માટે ઉભરતું આવતી કાલનું વ્યાપાર કેન્દ્ર
  • આધુનિક સગવડોથી સજ્જ બિલ્ડીંગ
  • ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ.
  • પહેલી નજરે આકર્ષિત કરતું બાંધકામ
  • હોસ્પીટલ માટેનું ઉત્તમ સ્થળ

EMBARKING ON THEIR JOURNEY WITH US

A DESTINATION FOR TODAY’S YOUTH...

GYMNASIUM

VIRTUAL GAMES

FOOD COURT RESTAURANT

A DESTINATION FOR EVERY DAY NEED...

BANK

HOSPITAL

SUPER STORE

MEDICAL STORE

MOBILE STORE

ONE STOP FASHION DESTINATION...

FOOTWEAR

BOUTIQUE STORE

FASHION GARMENTS

A PLACE... WHERE BUSINESS, EDUCATION & EXTRA CURRICULAR ACTIVITIES GO HAND IN HAND

CORPORATE OFFICE

EDUCATIONAL INSTITUTION

ACTIVITY CLASSES

સરનામું સફળતાના શિખરોનું

સફળતાની નવી દિશા સાથે નવુ સરનામું આપણા પાટણમાં... ૪ લેન મુખ્ય માર્ગ પર. ખૂબ જ ઝડપથી વિક્સતા વિસ્તારના પ્રાઈમ લોકેશન પર તમારા વ્યવસાયના વિકાસની નવી દિશા એટલે એ-સ્ક્વેર, આધુનિક સમયની અત્યાધુનિક સુવિધાઓથી સજજ એવુ અદ્યતન સંકુલ.

image
Watch Now

Specification

Layout Plans

વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ...

તમામ વાવસાયને સમાવી લે તેવું અનુકૂળ વાતાવરણ, પછી રિટેલ શોપ હોય કે કોર્પોરેટ ઓફિસ, સર્વિસ સેન્ટર હોય કે ફૂડકોર્ટ, જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ આ સંકુલ તમારા વ્યવસાયને પ્રાપ્ત કરાવે સફળતાની અઢળક નવી ઉંચાઈઓ.

Have a Question?

Send a Message

image